ખેતરમાં નિંદામણ?
યોગ્ય પસંદગી લાવે સદંતર ફરક
નવા યુગનું રસાયણ -
પ્રકૃતિથી પ્રેરિત
મકાઇ અને શેરડી
માટેનું ભારતનું પ્રથમ
પ્રી-મિક્સ નિંદામણનાશક
કૅલરિસ એક્સ્ટ્રા
ભારતમાં મકાઇ અને શેરડીના પાક ઉગાડનારા
પ્રગતિકર્તા ખેડૂતો, જેઓને નિંદામણ સાથેની સ્પર્ધા
વિના પાકને યોગ્ય પોષણ મળવામાં સહાયતા કરવા
નિંદામણ પણ અસરકારક નિયંત્રણ શોધી રહ્યા છે.
પ્રસ્તુત છે કાલારિસ એક્સ્ટ્રા, ભારતનું પ્રથમ।
પ્રી-મિક્સ નિંદામણનાશક: જે કુદરતથી પ્રેરિત છે
અને ઘાસ તથા પહોળા પાનના નિંદામણ પર વધુ
સારું અને લાંબા સમય સુધી નિયંત્રણ કરે છે.
મકાઈ માટે
શેરડી માટે
શું છે કૅલરિસ એક્સ્ટ્રા?
અનોખું સંયોજન, કાર્ય કરવાની બમણી
પદ્ધતિ, સર્વશ્રેષ્ઠ સંયોજિત અસર, પરિણામે ઝડપી નિયંત્રણ
2 સક્રિય તત્ત્વોનું પ્રીમિક્સ
આંતરવાહી અસર સાથેનું અંકુરણ પછીનું
નિંદામણનાશક, નિંદામણના 3-4 પાનના
તબક્કા પર ઉપયોગ કરી શકય છે.
હવામાનની વિપરીત પરિસ્થિતિમાં અથવા
તાણ હેઠળ ઉપયોગ કરવામાં આવે ત્યારે
કેટલાંક પાનનું બ્લીચિંગ થાય પરંતુ લક્ષણો
ઝડપથી જતાં રહે છે.
એચપીપીડી અને પીએસ 2 કેમિસ્ટ્રી, બમણી પદ્ધતિથી પ્રભાવ, શાનદાર તાલમેલ, જેનાથી અસરકારક નિયંત્રણ મળે છે.
અદ્યતન કેમિસ્ટ્રીનો
પ્રીમિક્સ
ક્યારે અને કેટલું
કાલારિસ એક્સ્ટ્રાનો ભલામણ કરેલો સમય અને માત્રાનો દર?
નિંદામણના 3-4 પાનના તબક્કા પર કાલારિસ એક્સ્ટ્રાનો ઉપયોગ કરો. 1400 એમએલ/એકર 200 લીટર પાણી/એકરની સાથે ફ્લડ જૅટ કે ફ્લૅટ ફેન નોઝલ્સ સાથેના નૅપસેક સ્પ્રેયરની સાથે ઉપયોગ કરવો જોઈએ
ભલામણ
કાલારિસ એક્સ્ટ્રાની ભલામણ શાના માટે કરવામાં આવે છે?
મકાઇ અને શેરડીના પાકમાં ઘાસના નિંદામણ અને પહોળા પાનના નિંદામણ પર નિયંત્રણ કરવા માટે ભલામણ કરાય છે.
અમારા બ્રાંડ વીડિયો જુઓ
નિંદામણને પકડો, સ્કોર કરો
કૅલરિસ એક્સ્ટ્રા મોબાઇલ ગેમ રમો, જેટલું બની શકે નિંદામણોને પકડો અને આખા ભારતમાં સૌથી મોટા ખેલાડી બનો.
શોધી કાઢો કે શા માટે છે કૅલરિસ એક્સ્ટ્રા તમારો યોગ્ય નિર્ણય
લિંક પર ક્લિક કરો અને જાણો કૅલરિસ એક્સ્ટ્રા તમારા ક્ષેત્રોમાં ફરક કઈ રીતે લાવે છે!
તમારા નિંદામણને ઓળખો
નિંદામણ ઓળખ અનુભાગ પર જઈને યોગ્ય પસંદગી કરો.
ક્યૂઆર કોડને સ્કૅન કરો - વધુ જાણો!