ચોખાના તમારા પાકની ક્ષમતામાં વધારો કરે

ગ્રૂટ શા માટે પસંદ કરશો?

મળો ગ્રૂટને, નિંદામણના નિયંત્રણમાં તમારો છેવટનો સાથી. આ પહોળા પાનનાં નિંદામણો, કાંઠે ઉગતા નિંદામણોની વ્યાપક શ્રેણી સામે અસરકારક નિયંત્રણ પૂરું પાડી તમારું ચોખાનું ખેતર તેની મહત્તમ ક્ષમતાને હાંસિલ કરે એ સુનિશ્ચિત કરે છે.

ગ્રૂટ સાથે, તમારા ચોખાના ખેતરો માત્ર વૃદ્ધિ નથી પામતા, તે લહેરાય છે

વધુ જાણો....

ગ્રૂટના ગેમ-ચેન્જિંગ લાભો

ગ્રૂટ ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરશો?
ગ્રૂટનો ઉપયોગ માત્ર ફેરરોપણી કરેલ ચોખા પર જ કરી શકાય છે

માત્રા

100-150 ગ્રામ/હૅક્ટર

પદ્ધતિ

ફ્લૅટ ફૅન અથવા ફ્લડ જેટ નૉઝલ લગાડેલા નૅપસેક સ્પ્રેયરનો ઉપયોગ કરીને

વપરાશનો સમય

ફેરરોપણી/વાવણી કર્યા પછી 0-5 દિવસ

પાણીનું પ્રમાણ

હૅક્ટર દીઠ 5000-600 લીટર

વધુ માહિતી માટે,મહેરબાની કરી ફોર્મ ભ

Address

Syngenta India Ltd 

Survey No – 110/11/3, Amar Paradigm

Near Hotel Sadanand, Baner Road

Pune – 411045, Maharashtra, India

© Copyright 2023 Syngenta India Limited. All right reserved.

COMING SOON