નિંદામણને ઝડપથી મારે
નિંદામણ પર વ્યાપકપણે નિયંત્રણ કરે
વરસાદમાં ટકી રહે અને લાંબા સમય સુધી રહે
ગ્રામોક્ઝોનનો ઉપયોગ કરવાથી માટીના ઘસારા સામે સંરક્ષણ મળે છે, પાણીની ગુણવત્તાની જાળવણી થાય છે અને જૈવિક વૈવિધ્ય વધારે છે.
અન્ય કોઈ પણ નિંદામણનાશકો કરતાં વધુ ઝડપથી નિંદામણ પર નિયંત્રણ કરે છે, ઉત્પાદકતા વધારે છે.
ગ્રામોક્ઝોનનો ઉપયોગ કરવાથી હાથેથી નિંદામણ કાઢવા માટે મજૂરોની જરૂરિયાત ઓછી થાય છે અને ઓછું રોકાણ થાય છે.
છોડના અન્ય ભાગને નુકસાન નથી થતું. માટી અને જમીન પરનું પાણી સુરક્ષિત રહે છે. પાકમાં નિંદામણ વધવાનું તરત અટકે છે
નિંદામણ ઉગવાના સક્રિય તબક્કા દરમિયાન
800 મિલીથી 4.25 લિટર/હેક્ટર
250 મિલી , 500 મિલી, 1 લિટર, 5 લિટર, 20 લિટર, 200 લિટર