" ચિત્તા મારી પ્રગતિનું નિશાન "
Now Fusiflex with New Pack
ફ્યુજિફ્લેક્સ
ચિત્તા જેવી ચાલ
.... બીજાથી દસ ડગલાં આગળ
- નિંદણ પર ઝડપથી નિયંત્રણ
- પહોળા અને સાંકડા પાંદડા પર અસર કરે છે
- સરળ ઉકેલ
- લહેરાતો પાક
ચિત્તા જેવી ચાલ
-બીજાથી દસ ડગલાં આગળ
ઝડપથી દૂર કરો બધુ જ નિંદણ
ફ્યુજિફ્લેક્સ
નિંદણનો ઝડપથી નાશ
ફ્યુજિફ્લેક્સ ઉપયોગનો સ્મય: નિંદણની 3-4 પાંદડાની અવસ્થા; લગભગ 15 દિવસના પાક પર
પહોળા અને સાંકડા પાંદડા પર અસર કરે છે
સાંકડા પાંદડાના નિંદણ પર સંપૂર્ણ નિયંત્રણ આપી શકે તેવો એકમાત્ર ઉપાય
સરળ ઉકેલ
ફ્યુજિફ્લેક્સ માત્ર ફ્યુજિફ્લેક્સનો જ છંટકાવ કરવાનો છે... કેમ, છે ને સરળ?
લહેરાતો પાક
ફ્યુજિફ્લેક્સના છંટકાવ પછી પાકની વૃદ્ધિ અટકતી નથી અને પાક વધુ લહેરાય છે,
જેથી નવા પાંદડા મોટા, સ્વસ્થ આવે છે ને હરિયાળો છોડ બને છે
ફ્યુજિફ્લેક્સ દે લહેરાતો પાક
તમારા નિંદામણને ઓળખો
નિંદામણ ઓળખ અનુભાગ પર જઈને યોગ્ય પસંદગી કરો.