અતિ અગત્યના સિદ્ધાંતો
સફળ ઉપયોગની વ્યાખ્યા
સમય
ઉપયોગ કરવાનો યોગ્ય સમય
માત્રા
ભલામણ કરેલો ઉત્પાદનના દરનો ઉપયોગ કરવો
કવરેજ
જરૂરી કવરેજ (આવરી લેવાનો હિસ્સો) નિર્માણ કરો
સાધન
કેલીબ્રેટેડ પ્રિસીશન એપ્લીકેટરનો ઉપયોગ કરો
સુરક્ષા
ઓપરેટર તેમજ પર્યાવરણ માટે સુરક્ષિત રહે એ રીતે ઉપયોગ કરો