Altessia_Logo_CMYK_Final

પડકારો

રોપાયેલા ડાંગર નીંદણ વ્યવસ્થાપન

મજૂર ઉપલબ્ધતા

નિંદામણના નિયંત્રણમાં સંકળાયેલ ઊચ્ચ ખર્ચ અને મહેનત

વનસ્પતિનાશકના ઉપયોગનો સમય

સમજણમાં અંતર;
યોગ્ય તબક્કો અને સમય

પાક સલામતી

નિંદામણના પ્રબંધન માટે સુરક્ષિત રસાયણો શોધવા મુશ્કેલ છે

કઠિન નીંદણ વ્યવસ્થાપન

એક જ સમયમાં નીંદણનું સંચાલન કરવું મુશ્કેલ છે

પાણીની સમસ્યા

પાણીની ઉપલબ્ધતા અને વરસાદ

આખી મોસમ સુધી અને સંપૂર્ણ નિંદામણ નિયંત્રણ

એક જ વાર ઉકેલ
Altessia packshot low size
સીંજેન્ટા ખાતે અમે અમારા સુદૃઢ આરઍન્ડડીની સાથે આવિષ્કાર વિકસિત કરવા. નવા યુગનાં નિરાકરણો આપવા અતિ સક્રિય છીએ.

અલ્ટેસિયા® બાયફોર્સ એક્શનની સાથે
અલ્ટેસિયા® વેળાસરની અંકુરણ પછીની ગતિવિધિ ઘટાડીને સ્રોતો માટેની સ્પર્ધા ઘટાડે છે, ગંભીર નીંદણ સ્પર્ધાની અવધિ દરમિયાન પાકને નીંદણથી મુક્ત કરવા આ સહાયતા કરશે અને તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પાડશે.
ડાંગરના પાકમાં લગાતાર પડકારો હોય છે જે તમે નીંદણની સાથે કામ લેતા સમયે નિયમિતપણે સામનો કરતા હો છો, જે તમારા પાકની સક્ષમતા પર સીધેસીધો પ્રભાવ પાડે છે.

વિશેષતાઓ અને ફાયદાઓ

આવો, અલ્ટેસિયા વિષે વધુ સમજીએ

વેળાસરની અંકુરણ પછીની અસર

નીંદણને પ્રારંભિક તબક્કામાં નિયંત્રણ કરે છે પરિણામે પાકનું સુદૃઢ પ્રસ્થાપન થાય છે

બહુઆયામી નિયંત્રણ

નીંદણ પર સખત નિયંત્રણની સાથે પહોળાં પાન, અણીદાર ઘાસ અને ઘાસ પર ઉત્કૃષ્ટ નિયંત્રણ કરે છે.

સ્પ્લેશ ટેક્નોલૉજીની સાથે ઈડબ્લ્યુ ફૉર્મ્યુલેશન

સર્વશ્રેષ્ઠપણે ફેલાવની સાથે ઉપયોગમાં સુવિધા પ્રસ્તાવિત કરે છે.

બાયફોર્સ એક્શનથી સમૃદ્ધ

નવીન એમઓએ-પ્રતિરોધક તોડનારી ટેક્નોલૉજી અસરકારકતા અને લાંબું મોસમગત નિયંત્રણ સુનિશ્ચિત કરે કરે। છે.

સર્વોત્કૃષ્ટ પાક સુરક્ષા

પાક તરફથી કોઈ પ્રતિસાદ ન મળવાનું સ્વચ્છ અને હરિયાળા પાકમાં પરિણમે છે.

અલ્ટેસિયા® કઈ રીતે અસર કરે છે

સંયોજનની બે અલગ પદ્ધતિની અસર અનોખી બાયફોર્સ અસર દર્શાવે છે.
બાયફોર્સ MOA સાથેનુંઅલ્ટેસિયા- આ ઑક્સિન મિમિક (નકલ) તરીકે અસર કરે છે અને અતિ લાંબી ચેઇન ફેટી એસિડ સીન્થેસિસના અવરોધ પર કાર્ય કરે છે.
ડાંગરનાં નીંદણમાં બન્ને સક્રિય પ્રતિ પ્રતિરોધકતાના કોઈ રિપોર્ટ્સ નથી આમ આ મજબૂત પ્રતિરોધક તોડનાર તરીકે કાર્ય કરે છે.
અલ્ટેસિયા® ઘાસ, બીએલડબ્લ્યુ અને અણીદાર નીંદણ બાયોટાઇપ્સ પર નિયંત્રણ કરે છે જે અન્ય નીંદણનાશક દ્વારા નિયંત્રિત નથી થઈ શકતાં, દા.ત. એએલએસ, એસીકેસ અથવા પીએસઆઈઆઈ પ્રકારનાં નીંદણ
અસરની નવીન પદ્ધતિના સંયોજનના લીધે અલ્ટેસિયા® પ્રતિ પ્રતિરોધકતાનું જોખમ નિમ્ન છે
પ્રથમ તો અલ્ટેસિયા® ‘ અંકુરણ પામેલાં નીંદણ પર નિયંત્રણ કરે છે અને શેષ અસરની સાથે ત્યાર પછીના ઉછેર પર નિયંત્રણ કરે છે.

ટ્રાન્સપ્લાન્ટેડ ચોખા માટે આદર્શ ભલામણ

ઉપયોગની યોગ્ય પદ્ધતિ

પાતળું કર્યા વગર સીધું છંટકાવ કરવું

યોગ્ય જળપ્રબંધન

ઉપયોગ દરમિયાન પાણીનું સ્તર 3-7 સે.મી.ની વચમાં જાળવીરાખો

ઉપયોગનો યોગ્ય સમય

• ઘાસ નીંદણની 1-2.5 પાનની અવસ્થા • ફેરરોપણીના 5-10 દિવસના અંતરાળ પર

યોગ્ય માત્રા

800મિલી/એકર, ઓછી માત્રાના ઉપયોગથી અસર પર પ્રભાવ પડી શકે છે

વીડ ફ્લોરા કવર્ડ અને અલ્ટેસિયાની® કામગીરી

budget (1)

નીંદણ વ્યવસ્થાપન ખર્ચ કેલ્ક્યુલેટર

ચોખાના નીંદણ વ્યવસ્થાપનમાં તમારા નિંદણનાશકના ખર્ચને જાણો અને યોગ્ય નિર્ણય લો.

બ્રાન્ડ વિડિઓઝ જુઓ

અમારો સંપર્ક કરો

Address

Syngenta India LimitedSr No. 110/11/3, Amar Paradigm, Baner Road, near Sadanand Hotel, Pune, Maharashtra 411045

© Copyright Syngenta India Limited. All rights reserved.

COMING SOON